॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-21: A Golden Thread; Dharma Possesses the Same Eminence as Bhakti
History
Harshadbhāi Dave, a proficient scholar of the Vachanāmrut, used to share the following piece of history connected with this Vachanāmrut: “In this Vachanāmrut, Shriji Mahārāj Himself taught Shukmuni this question and had him pose it to Gopālānand Swāmi. Seeing Gopālānand Swāmi struggle to answer the question, Mahārāj laughed a great deal.”
આ વચનામૃત સાથે સંકળાયેલી એક ઐતિહાસિક તવારીખનો ઉલ્લેખ કરતાં વચનામૃતના પ્રખર જ્ઞાતા શ્રી હર્ષદભાઈ દવે કહેતા, “આ વચનામૃતમાં શ્રીજીમહારાજે જ શુકમુનિને પ્રશ્ન શીખવીને ગોપાળાનંદ સ્વામીને પૂછવા કહેલું. તેથી તે પ્રશ્નનો ઉત્તર વાળવામાં ગોપાળાનંદ સ્વામી ગૂંચવાતાં શ્રીજીમહારાજ મંદ-મંદ હસી રહ્યા છે.”