॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-17: The Elements in the Form of God; ‘Sthitapragna’
Mahima
October 1960, Gondal. After darshan of Thakorji’s awakening in the afternoon, Yogiji Mahārāj remarked, “If one understands Kāriyāni 8 and Gadhadā II-17, then one will see Akshardham whilst possessing their current physical body.” Yogiji Mahārāj repeated this statement thrice.
[Brahmaswarup Yogiji Mahārāj: 3/127]
ઑક્ટોબર, ૧૯૬૦, ગોંડલ. ઉત્થાપનનાં દર્શન કરી યોગીજી મહારાજ કહે, “કારિયાણી ૮ તથા ગઢડા મધ્ય ૧૭ સમજે તો છતી દેહે અક્ષરધામ દેખાય.” આ વાત યોગીજી મહારાજે ત્રણ વાર કરી.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૨૭]