॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય-૫૭: ગરોળીના દૃષ્ટાંતનું, મિનડિયા ભક્તનું
મહિમા
યોગીજી મહારાજ કહે, “ગઢડા મધ્ય ૫૭મું વચનામૃત સર્વોપરી છે. સ્વામી (શાસ્ત્રીજી મહારાજ) બહુ વંચાવતા. આ વચનામૃત બધાએ યાદ રાખવું.” (યોગીજી મહારાજ ત્રણ-ચાર વાર આ વાક્ય બોલ્યા)
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૯૬]
Yogiji Mahārāj said, “Vachanāmrut Gadhadā II-57 is supreme. Swāmi [Shāstriji Mahārāj] had this Vachanāmrut read often. All should memorize this Vachanāmrut.” Yogiji Mahārāj said this three to four times.
[Brahmaswarup Yogiji Mahārāj: 6/496]