॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય-૧૪: કાયસ્થના અવિવેકનું, લંબકર્ણનું
મહિમા
આ વચનામૃતની વિશેષતા અતિ સંક્ષેપમાં વર્ણવતાં યોગીજી મહારાજ કહે, “વિશ્વાસનું વચનામૃત છેલ્લાનું ૧૪મું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૯૬]
Explaining the importance of this Vachanāmrut in short, Yogiji Mahārāj said, “Gadhadā III-14 is the Vachanāmrut of trust (vishvās).”
[Brahmaswarup Yogiji Mahārāj: 5/96]