॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૨૬: સાચા રસિક ભક્તનું, નિર્ગુણભાવનું
મહિમા
ગુણાતીતાનંદ સ્વામીએ વચનામૃત ગઢડા પ્રથમ ૨૬ વંચાવ્યું ને કહ્યું જે, “આ પણ એક નિર્ગુણભાવને પમાડે એવું છે.”
Gunātitānand Swāmi had Vachanāmrut Gadhadā I-26 read and said, “This, too, is one that can enable one to transcend all material qualities and limitations (i.e. transcend the three gunas – sattva, raj, and tam – and attain nirgunbhāv).”