॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-38: Mānchā Bhakta; ‘Merging’
Nirupan
September 8, 1967, Mumbai. Explaining Vachanāmrut Gadhadā II-38 during the morning discourse, Yogiji Mahārāj said, “To not be able to stay without God is ekāntik bhakti. What does it mean to merge? It means to become one [with the Ekāntik Satpurush]. One’s own awareness does not remain. Just as a father says, ‘Look, son, mother...’ But whose mother? The father’s or his son’s? The father has merged with his son (and speaks from his perspective). Just as Vignāndas constantly remembered Bhagatji, similarly we should have constant remembrance.”
[Brahmaswarup Yogiji Mahārāj: 4/521]
તા. ૮/૯/૧૯૬૭, મુંબઈ. સવારની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૩૮ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ભગવાન વિના રહી ન શકે તે એકાંતિક ભક્તિ. પ્રવેશ થાય તે શું? તે ભાવને પામી જાય તે પ્રવેશ. પોતાનો ભાવ ન રહે. ‘જો, ગગા, મા....’ પણ કોની? પોતાની કે ગગાની? પણ એ દીકરામાં પ્રવેશ... વિજ્ઞાનદાસને ભગતજીમાં જેવી રટના લાગી તેવી લાગવી જોઈએ.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૨૧]