॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Vartal-13: If Brahma Pervades, How Can It Possess a Form?
Nirupan
After having the Vachanāmruts Gadhadā II-5 and Vartāl 13 read, Gunātitānand Swāmi said, “Keep your indriyas and antahkaran withdrawn in your heart so your focus remains on God. You may not realize while alive, but endeavors do not go in vain. When you leave this body you will see [the fruits].”
મધ્યનું પાંચમું વચનામૃત તથા વરતાલનું તેરમું વચનામૃત વંચાવી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “ઇન્દ્રિયું-અંતઃકરણ હૃદાકાશમાં રાખવાં એટલે ભગવાનમાં વૃત્તિ રહી, ને દેહ પર્યંત દેખાય નહીં પણ સાધન ખોટું પડે નહીં. દેહ મૂકતાં જ દેખાઈ આવે.”