॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
પંચાળા-૩: મુનિબાવાનું, મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહિએ, તેનું
નિરૂપણ
યોગીજી મહારાજ કહે, “સત્પુરુષને વિષે પ્રીતિ એ જ મોટામાં મોટું સાધન છે. પ્રીતિ આત્માને સજાતિ ક્યારે થાય? જ્યારે આ લોકની ઇચ્છા ટાળીને પ્રીતિ થાય ત્યારે. તે આત્માને સજાતિ પ્રીતિ કહેવાય. તે ઉપર પંચાળા ત્રીજું વચનામૃત વિચારવું.”
[યોગીવાણી: ૬/૨૮]
Yogiji Mahārāj said, “Profound love for the Satpurush is the greatest of all means. When does love (for the Satpurush) become of the same quality as the ātmā? (Refer to Gadhadā II-43) When one suppresses worldly desires and develops love for the Satpurush - that love is the same quality as the ātmā. One should contemplate on the words of Vachanāmrut Panchālā 3.”
[Yogi Vāni: 6/28]