॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૧૮: નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું

નિરૂપણ

તા. ૧૯૭૭/૯/૧૯, ટોરોન્ટો. સવારે પણ વચનામૃત ગઢડા મધ્ય ૧૮નું પાન કરાવતાં પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, “સ્વામી-સેવકભાવ ટળી જાય એ મોટો કુસંગ. કર્મે કરીને ઉદ્ધાર થાય એવો નથી. જાણે-અજાણે અસંખ્ય પાપ થઈ જાય છે. તે કર્મથી દૂર થાય એમ નથી. ભગવાનને શરણે જઈએ તો ભગવાન કર્મ નાશ કરી દે. સ્વામીએ વાતોમાં કહ્યું – પાપીનો વાયરો. વાયરો શું? નાસ્તિકનો ગુણ આવે. ‘સારા છે’ એમ થાય તો પડ્યા સમજો! તેમાં ગુણ હોય જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૪૦૯]

September 19, 1977, Toronto. In the morning, Pramukh Swami Maharaj spoke on Vachanamrut Gadhadā II-18 and said, “A major kusang is that which causes our master-servant relationship to lapse. One cannot be redeemed by their karmas; because, knowingly and unknowingly, we sin countless times. Those sins cannot be destroyed by karmas. If we seek the refuge of God, then he can destroy our sins. (Gunatitanand) Swami said in the Vatos: the breeze of a sinner. What is that breeze? Perceiving virtues in a nāstik (a non-believer). To believe (a nāstik) as ‘He is good’ is as good as falling. They cannot have any virtues.”

Master-servant relation is the Swami-sevak relationship, in which the devotee believes he is the servant and God is his master.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/409]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase