॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય-૧૫: પાટો ગોઠ્યાનું
નિરૂપણ
તા. ૩૧/૩/૧૯૬૩, કપોળવાડી. રવિસભામાં વચનામૃત ગઢડા અંત્ય ૧૫ ઉપર ઘણી વાતો કરીને મુદ્દો સમજાવતાં યોગીજી મહારાજ બોલ્યા, “અવગુણ-અભાવ ન આવે. આનંદના ફુવારા છૂટે તે જ પાટો ગોઠ્યો. અહીં મોક્ષની ભૂખ ઊઘડે તો શ્રવણ મનન થાય... પાટો ગોઠે તે પોતાનો અવગુણ લે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૫૬]
March 31, 1963. Kapolvāli (Mumbai). During the Sunday assembly, Yogiji Mahārāj explained the main principle of Vachanāmrut Gadhadā III-15: “One does not perceive flaws or develop an aversion and fountains of joy flow from his heart - that is applying bandages to a wound. If one becomes hungry for liberation, then one will listen to discourses and contemplate on the words. One who applies bandages will perceive his own flaws.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/456]