॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
સારંગપુર-૧૪: પ્રમાદ અને મોહનું
નિરૂપણ
પ્રમુખસ્વામી મહારાજે વચનામૃત સારંગપુરનું ૧૪મું સમજાવતાં વાત કરી કે, “સંતનો મહિમા સમજાવ્યો છે. ગમે તેવો મોટો હોય પણ ભગવાનના ધારક સંતનો અભાવ લે તો મોક્ષમાર્ગમાંથી પડી જાય.”
[સંજીવની: ૧/૮૧]
Explaining Vachanāmrut Sārangpur 14, Pramukh Swāmi Mahārāj said, “The greatness of the Sant has been explained. No matter how great one may be, if he finds a fault in the Sant, he will fall from the path of moksha.”
[Sanjivani: 1/81]