॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય-૧૫: સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું
પ્રસંગ
સપ્ટેમ્બર, ૧૯૬૩. કથામાં ગ. મ. ૧૫ વચનામૃત વંચાવી સ્વામીશ્રી કહે, “મહારાજના પૂછેલા પ્રશ્નોના જવાબ પરમહંસે દીધેલા, પણ લખ્યા નથી. નહિ તો મોટું પુસ્તક થઈ જાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૭૪]
September, 1963. After having Vachanamrut Gadhada II-15 read, Swamishri said, “The paramhansas answered the questions Maharaj asked but they were not written down; otherwise, the Vachanamrut would have become too long.”
[Brahmaswarup Yogiji Maharaj: 3/474]