॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Sarangpur-9: The Prevalence of the Dharma of the Yugs; ‘Sthān’

Akhyan

Ajāmil Spoke the Name of Narayan

A brāhmin name Ajāmil lived in Kānyakubja (Kanoj). He was proficient in the scriptures, moral, possessed integrity, and a treasure of virtues. His father once told him to collect flowers and fruit from the woods. He went to the forest. On his way back, he saw a sinful man with a prostitute. His mind became polluted upon seeing the two. He tried to please the prostitute in any way possible. He left his newly wed wife, pilfered his family’s wealth, or resorted to stealing. At times, he looted travelers or gambled. He reached the age of 88 in this manner. He had ten sons. His youngest son named Narayan was very dear to him. When his death came near, the Yamduts came to take him to narak. Terrified at their sight, he yelled his son Narayan’s name who was playing nearby.

As soon as he said “Narayan”, Lord Vishnu’s pārshads came to take him to Vishnu-Lok. the Yamduts and Vishnu’s pārshads discussed the matter. The pārshads reached the decision that he was fit for Vishnu-Lok and saved him from the clutches of the Yamduts and narak.

[Bhagwat: 6/1, 2]

અજામેળ નારાયણ નામ બોલ્યો અને...

કાન્યકુબ્જ (કનોજ) નગરમાં અજામેલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે મહાન શાસ્ત્રજ્ઞ, શીલ, સદાચાર વગેરે સદ્‌ગુણોનો ભંડાર હતો. એક વાર પિતાના આદેશથી વનમાં ફળફૂલ લેવા ગયો. પાછા વળતાં તેણે ભ્રષ્ટ પુરુષને વેશ્યા સાથે જતાં જોયો. તે જોઈને અજામેલનું મન ભ્રષ્ટ થયું અને વેશ્યાને પ્રસન્ન કરવા બધું કરવા લાગ્યો. પોતાની નવયુવતી પરણેતર પત્નીનો પણ ત્યાગ કરી દીધો. કુટુંબનું પાલન કરવા જ્યાંથી પણ ધન મળતું ત્યાંથી ઉઠાવી લાવતો. ક્યારેક વટેમાર્ગુને બાંધીને લૂંટી લેતો. ક્યારેક જુગારમાં છળકપટથી લોકોને હરાવતો. આવી રીતે તે અઠ્યાશી વર્ષનો થયો. તેને દશ પુત્ર હતા. તેમાં સૌથી નાના બાળકનું નામ નારાયણ હતું. તેના પ્રત્યે અજામિલને અત્યંત ગાઢ પ્રેમ હતો. જ્યારે મૃત્યુવેળા નજીક આવી ત્યારે યમના દૂતો તેને લેવા આવ્યા. આથી ગભરાઈને તેણે પાસે રમતા પોતાના નાના પુત્ર નારાયણને જોરથી સાદ પાડી બોલાવ્યો.

જેવું નારાયણ નામ બોલ્યો કે તરત જ ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા આવી ગયા. ત્યારે યમદૂત અને વિષ્ણુના પાર્ષદો વચ્ચે ચર્ચા થઈ. વિષ્ણુના પાર્ષદોએ ભાગવત ધર્મનો પૂરેપૂરો નિર્ણય કરીને અજામિલને યમદૂતોના પાશમાંથી બચાવી લીધો.

[ભાગવત: ૬/૧, ૨]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase