॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૨૦: જનકની સમજણનું

આખ્યાન

આ મારી મિથિલાપુરી બળી જાય તો પણ...

અષ્ટાવક્ર ઋષિ રોજ કથા વાંચે ત્યારે અઠ્યાસી હજાર ઋષિઓ સાથે જનદેવ નામના જનક રોજ કથા સાંભળતા. એક વાર જનક રાજાને મોડા પડેલા જોઈ ઋષિઓએ પંચશિખને કથા કરવાની કહી. પ્રત્યુત્તર આપતાં પંચશિખે કહ્યું, “જનક રાજા આવે પછી જ.” ઋષિઓ બોલવા લાગ્યા, “એ તો રાજ્યમાં વીંટળાઈ ગયેલા છે. તમે કથા શરૂ કરો.” ત્યાં જ જનક આવ્યા. ઋષિનો અહંકાર ઉતારવા ભગવાને મિથિલા નગરીને માયાવી આગ લગાડી. નગરીની બાજુમાં આવેલી પોતાની ઝૂંપડીમાં પડેલો માલ બચાવવા ઋષિઓ દોડ્યા. જનક બોલ્યા. “મારી પાસે અનંત ધન છે, મિથિલાનગરી બળે છે છતાં મારું કશું બળતું નથી.”

[મહાભારત, શાંતિપર્વ: ૧૨/૨૧૨-૨૧૯]

Even if my Mithilāpuri were to burn down...

Ashtāvakra Rishi discoursed daily to 88,000 rishis. King Janak by the name of Jandev also came to listen to his discourses. Once, Janak was late. The other rishis requested Panchshikh to begin the discourse. Panchsikh said, “Only after King Janak arrives.” The rishis spoke up, “He is tied up with ruling a kingdom. You start the discourse.” Janak arrived shortly. To put the rishis in place, Panchsikh created an illusion that Mithila was burning. The rishis immediately hurried to save their belongings in their huts. Janak, however, stayed put and said, “I have abundant wealth. The city of Mithila is mine, yet nothing of mine is burning.”

[Mahabharat, Shantiparva: 12/212-219]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase