॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૯: ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું; પ્રારબ્ધ, કૃપા અને પુરુષપ્રયત્નનું

આખ્યાન

સાંદીપનિ ઋષિનો પુત્ર નરકથી મુકાયો

શ્રીકૃષ્ણ ભગવાન બલરામ સાથે સાંદીપનિ ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા પધાર્યા. શ્રીકૃષ્ણ ભગવાને ૬૪ દિવસમાં ૬૪ કળાઓ સિદ્ધ કરી અભ્યાસ પૂર્ણ કર્યો. સાંદીપનિ મુનિને ગુરુદક્ષિણા માંગવા કહ્યું ત્યારે મુનિએ કહ્યું, “પ્રભાસ ક્ષેત્રમાં મારો પુત્ર સમુદ્રમાં ડૂબીને મરી ગયો હતો. તેને તમે પાછો લાવી આપો.” શ્રીકૃષ્ણ-બલરામ સમુદ્ર કિનારે ગયા. સમુદ્ર પ્રગટ થતાં કૃષ્ણે ગુરુપુત્રની માંગણી કરી. સમુદ્ર કહ્યું કે, “મારા જળમાં શંખાસુર (પંચજન) રહે છે તે લઈ ગયો હશે.” ભગવાને તુરતા જ જળમાં પ્રવેશ કર્યો અને શંખાસુરને મારી નાંખ્યો, પરંતુ તેના પેટમાં બાળક ન હતો. ત્યાંથી ભગવાન યમરાજની સંયમની નગરીમાં ગયા. યમરાજે ગુરુપુત્ર પાછો આપ્યો. કૃષ્ણ-બલરામે આ પુત્ર સાંદીપનિને આપ્યો.

[ભાગવત : ૧૦/૪૫]

Sāndipani’s Son Was Saved from Narak

Krishna and Balrām went to study at the āshram of Sāndipani Rishi. They learned 64 skills in 64 days and completed their studies. They requested Sāndipani to ask for guru-dakshinā. The muni said, “My son drowned in the ocean at Prabhās Kshetra. Please return him to me.”

Krishna and Balrām went to the ocean shore and the ocean deity appeared before them. Krishna asked for their guru’s son. The Ocean replied, “Shankhāsur (Panchjan) lives in my waters. He must have devoured him.” Krishna entered the waters, found Shankhāsur and killed him. However, he did not find the rishi’s son in his stomach. Krishna went to the City of Saiyam in narak. The king of narak Yamrāj returned the rishi’s son. Krishna and Balrām brought him back to Sāndipani.

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase