॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૫: એકોત્તર પરિયાં તર્યાનું

આખ્યાન

માંધાતા રાજાની દીકરીઓનું કલ્યાણ સૌભરી ઋષિના જેવું થયું

સૌભરી ઋષિએ યમુનામાં જળમાં ઊભા રહી ભગવાન મેળવવા સાઠ હજાર વર્ષ તપ કરેલું, પણ એક વાર માછલા-માછલીનું મૈથુન જોયું કે તેને પરણવાનો વિચાર થયો અને ત્રીસ હજાર વર્ષના તપના બદલામાં યૌવન ખરીદ્યું. તેના રૂપને જોઈને માંધાતા રાજાની પચાસે પચાસ કુંવરીઓ પરણી. બીજા ત્રીસ હજાર વર્ષનું તપ મૂકી વૈભવ ને સમૃદ્ધિ વસાવી. છેવટે વિષયસુખ નાશવંત અને દુઃખનું કારણ છે એવું જ્ઞાન થતાં વનમાં ગયા અને ઘોર તપ કર્યું અને મોક્ષ પામ્યા. તેમની પત્નીઓ પણ સૌભરી મુનિની આધ્યાત્મિક ગતિ જોઈ, તેમના પ્રભાવથી સતી થઈને તેમનામાં જ લીના થઈ ગઈ અને તેમના જેવી ગતિને પામ્યા.

[ભાગવત: ૯/૬/૩૯-૫૫]

King Māndhātā’s Daughters Attained Liberation Equivalent to Saubhari Rishi

Saubhari Rishi stood in Yamunā River’s water to perform penance for 60,000 years. Once, he saw two fish mating and his desire to marry awakened. He expended merits of 30,000 years of penance to acquire an attractive body and the merit of the remaining 30,000 years for wealth and property. All 50 of King Māndhātā’s daughters married Saubhari Rishi. Ultimately, he realized all of this to be the source of misery and left to perform penance again for his liberation. His wives noticed his spiritual achievement and were influenced to become satis to attain the same liberation as Saubhari.

[Bhagwat: 9/6/39-55]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase