Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય-૨: સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું
મહિમા
સં. ૧૯૯૭, મુંબઈ. યોગીજી મહારાજ પત્રમાં લખે છે, “ગઢડા અંત્ય બીજું વચનામૃત રાત-દિવસ વાંચ્યા જ કરવું અને તે પ્રમાણે વર્તતા શીખવું.”†
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૭૭]
†બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનાં આવાં વચનો યોગીગીતામાં અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહરાજા - ભાગ ૧માં પણ મળે છે.
Samvat 1997 (1941 CE). Yogiji Mahārāj wrote, “One should continuously read Vachanāmrut Gadhadā III-2 day and night; and one should learn to behave accordingly.”†
[Brahmaswarup Shāstriji Mahārāj: 2/77]
†Similar words by Yogiji Maharaj mentioning this Vachanamrut are also found in Yogi Gita and Brahmaswarup Yogiji Mahārāj Part 1.