Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-15: Applying Bandages to Wounds
Mahima
9 January 1957, Tiruchirappalli (formerly known as Trichinopoly in English). Yogiji Mahārāj narrated Vachanāmrut Gadhadā III-38 and said, “If one understands Shriji Mahārāj’s upāsanā coupled with firm conviction as explained in this Vachanāmrut , only then will one become brahmarup.”
[Brahmaswarup Yogiji Mahārāj: 2/198]
તા. ૯/૧/૧૯૫૭, ત્રિચિનાપલ્લીમાં યોગીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્ય ૩૮મું વચનામૃત બોલ્યા અને વાત કરી કે, “આવી રીતની સર્વોપરી દૃઢ નિષ્ઠા સહિતની જો શ્રીજીમહારાજની ઉપાસના હોય તો જ બ્રહ્મરૂપ થવાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૮૯]