॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૭: દૈવી-આસુરી જીવનાં લક્ષણનું, અન્વય-વ્યતિરેકનું

નિરૂપણ

ઑગસ્ટ, ૧૯૫૮. સુરત. યોગીજી મહારાજ કહે, “બ્રહ્મમાં લીન થાય ને પાછો નીકળે એટલે શું? દિવ્યભાવની દૃઢતા મોટાપુરુષના સ્વરૂપમાં ન થઈ હોય એટલે ગુણ-અવગુણ આવ્યા કરે. એટલે કે જ્યારે મોટાપુરુષનો ગુણ આવ્યો હોય અને સાત્ત્વિક ભાવમાં વર્તતો હોય, ત્યારે મોટાપુરુષની મરજી પ્રમાણે વર્તે અને પોતાનો ભાવ એકે રાખે નહીં (એ રીતે બ્રહ્મમાં લીન થયો હોય). વળી, રજોગુણ-તમોગુણનો વેગ આવે ત્યારે ક્રિયા જોઈને અભાવ આવે એ બ્રહ્મમાંથી નીકળ્યો કહેવાય, પરંતુ એમ કરતાં કરતાં જાણપણું જો દૃઢ થઈ જાય તો અવગુણ આવતા બંધ થઈ જાય, અને સ્વરૂપ નિષ્ઠાની અખંડ દૃઢતા અને દિવ્યતા થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૪૧૭]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase