॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૪: સમજણ આપત્કાળે કળાય છે

નિરૂપણ

૧૩/૧૦/૧૯૬૦. ગોંડલમાં એક સમયે ઉત્થાપનનાં દર્શન કરી, મધ્ય મંદિર સામે બિરાજી સ્વામીશ્રી કહે, “વચનામૃત ગ. પ્ર. ૭૪ પ્રમાણે કર્તાપણું સમજીએ તો સુખ-શાંતિ રહે. દુઃખ ન રહે. દાસના દુશ્મન હરિ કેદિ’ ન હોય. ‘જે ગમે તે જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો...’ કર્તાપણું જાણ્યું હોય તો બીજા સંકલ્પ થાય નહિ. દાસ થયા, તે જે કરશે તે સારું કરશે. વખાણ-કુવખાણ, માન-અપમાન સારું લાગવું જોઈએ. બ્રહ્મની સ્થિતિ છે. ભગતજી મહારાજ ત્રણ દિવસની ખીચડી ખાઈને રહ્યા. એ જ્ઞાનની સ્થિતિ. એમ અંતરમાં ટાઢું રહ્યા કરે. શૂળીએ ચઢાવ્યા હોય ને ભગવાન પાસે બેઠા હોય, તો સંકલ્પ ન થાય એ છેલ્લી કોટિનું જ્ઞાન છે...”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩/૧૨૭]

10/13/1960. Gondal. One day, Swamishri was in the central shrine after waking up Thakorji in the mandir and said, “If we do according to Vachanamrut Gadhada I-74, then we will experience peace and happiness. One will not remain miserable. God is not an enemy of his servants. ‘Je game Jagatguru Dev Jagdīshne, te taṇo kharkharo fok karavo...’. If one has understood that God is the all-doer, then one would not have other thoughts. As we have become his servants, whatever he does is for our betterment. We should like both compliments and criticism, praises and insults. That is the state of Brahma. Bhagatji Maharaj remained on khichadi for three days. That is the state of gnān. One will experience calmness in their heart continuously. If one is punished to die by the shuli and God is sitting right next to him, yet he does not entertain any thoughts (that God should release him from this misery), that is the final state of gnān...”

[Brahmaswarup Yogiji Maharaj: Part 3/127]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase