॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય-૩૭: સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું
નિરૂપણ
સ્વામીશ્રીએ ગઢડા મધ્ય પ્રકરણના ૩૭મા વચનામૃત પર કથા કરતાં કહ્યું: “જ્ઞાન કરીએ પણ વર્તનમાં ફેર ન પડે ત્યારે ખરું. બહુ સારો તરવૈયો હોય પણ અણીને સમયે ભૂલી જાય એટલે થઈ રહ્યું. જ્ઞાની હશે તે પણ પોતાની પ્રકૃતિ મુજબ આચરણ કરશે અને એ બદલાવાનો ખપ નહીં રાખે તો એ જ્ઞાન શા લેખાનું?”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૧૭૮]
Swamishri spoke on Vachanamrut Gadhada II-37: “One may show their wisdom but when their conduct does not change (for the worse, i.e. become egotistic), then that is true wisdom. No matter how great a swimmer may be, if he forgets at the critical time, then it is pointless. Similarly, one may be knowledgeable, but if he acts according to his base nature and does not have keen interest in eradicating his base natures, what good is his wisdom?”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2]