॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૩૪: ભગવાને કળ ચઢાવ્યાનું

નિરૂપણ

સેવા થશે તો સ્વભાવ બદલાશે

૧૯૭૨. તા. ૨૭/૧૧નું પ્રભાતકાળે સ્વામીશ્રીએ ગઢડા પ્રથમ પ્રકરણના ચોત્રીસમા વચનામૃતના આધારે કથારસ રેલાવતાં કહ્યું કે: “સૌએ ધર્મ-નિયમ સાચવવા. ફાટી દૃષ્ટિ ન રાખવી. દરેક સ્થળે મહિમા રાખીને દર્શન કરવાં. પ્રગટના મહિમામાં છકી ન જવું. ભગવાનના ભક્તો આવ્યા છે. તેમની સેવા થશે તો સ્વભાવ બદલાશે. માટે નિશાન ઉપર તાન રાખવું. લોકો લાખો રૂપિયાના વેપાર કરે છે તે વિશ્વાસના જોર ઉપર કરે છે. આપણે પણ ધર્મકાર્યમાં મોટાપુરુષોનો ભરોસો કરવો અને એમની આજ્ઞા માનવી. તો ફળ જરૂર મળે અને સ્વભાવ બદલાઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૧૭૫]

November 27, 1972. In the early morning, Swamishri discoursed based on Vachanamrut Gadhada I-34: “Everyone should safeguard their dharma-niyams. One should not keep a perverted gaze. Do darshan of each place with the understanding of its greatness. One should not become arrogant having understood the greatness of the manifest (i.e. we should not become egotistic such that we would not be humble in front of others). The devotees of God are on this trip. If we serve them, then our swabhāv will be destroyed. Therefore, one should keep the ultimate goal in mind. When people sell goods worth hundreds of thousands of rupees, they do so based on faith. Similarly, we should also have faith in the Mota-Purush and obey their commands. We will certainly obtain the fruit and our swabhāvs will be destroyed.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/175]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase