॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૬: ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું

નિરૂપણ

તા. ૧૯૮૦/૬/૨૭, આસ્ટન. પ્રમુખસ્વામી મહારાજે તા. ૨૭/૬ની પ્રાતઃકથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૭૬ રેલાવ્યું કે, “સૌના સારામાં આપણું સારું, સૌના ભલામાં આપણું ભલું. દરેકને વિષે જો સારી ભાવના રાખીએ તો આપણને શાંતિ થાય. સ્વભાવ વધવા ન દેવા, ભક્તિને વધવા દેવી. માન એક છે, આપણે ઝાઝા છીએ. એક વસ્તુ માટે બધાને ઇચ્છા થાય તો ઝઘડો થાય. આપણે ભગવાનના ઠરાવે ઠરાવ કરવું. મનમુખી ન થવું, ગુરુમુખી થવું. ભગવાનના ઠરાવ માટે જ સત્સંગી થયા છીએ. એવું કરવું કે ભગવાન ને સંતને થડકો ન રહે, કહેવું હોય તે કહી શકે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૨૨૦]

June 27, 1980. Aston, UK. In the morning, Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada I-76, “In the betterment of others is our own betterment. In the goodwill of others is our own goodwill. If we maintain good sentiments toward others, then we will experience peace. Do not let vices increase; let devotion increase. Ego is one, and we (who wish for ego) are many. If many want the same thing, then they will quarrel. We should resolve to do as according to God. One should not abide by one’s mind; one should abide by their guru. We have become satsangis for the sake of God. One should behave in a way that God and the Sant are not frightful; they should be able to tell one anything they wish.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/220]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase