॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૦: અજ્ઞાનીનું, પોતાના સ્વરૂપને જોવાનું

નિરૂપણ

મંડી પડે તો બધું થાય

સારંગપુર પધારેલા પ્રમુખસ્વામી મહારાજે અત્રે તા. ૧૪/૭ની બપોરે વચનામૃત ગઢડા પ્રથમ ૨૦ના આધારે જ્ઞાનામૃત પીરસતાં કહ્યું:

“પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એટલે સત્પુરુષ. તે સ્વરૂપને જોવાની અહીં વાત છે. બાકી પોતાના સ્વરૂપમાં તો અંધારું છે. પોતાનું સ્વરૂપ મેલું-ઘેલું હોય, પણ જેમ સારું પાણી આવે તો બધું ધોવાઈ જાય, તેમ સત્પુરુષને જોતો જાય તેમ પ્રકાશ થતો જાય. ભલે હાડ-માંસનું શરીર દેખાય, પણ તેમાં જ જોવાનું છે. જે છે તે બધું તેમાં છે. જેને સત્સંગ થયો એટલે કે જેને સત્પુરુષ ઓળખાણા તેને પોતાનું સ્વરૂપ પોતાના હાથમાં જ છે. સ્વરૂપ જોવા આદર કરવો, એટલે તેમની આજ્ઞા પાળવી. ‘મારાથી કંઈ નહીં થાય’ એમ માની બેસી રહે તેનાથી કંઈ કાર્ય ન થાય. શ્રીજીપુરાની જમીન પહેલાં ઝાડીવાળી હતી, પણ ખેડ કરી તો અત્યારે સારો પાક પાકે તેવી થઈ ગઈ. આપણે આપણા સામું નહીં, પણ જે મળ્યા છે તે સામું જોવું. ચંદ્ર ઉપર જવાનું ધાર્યું તો જઈ આવ્યા. માટે મંડી પડે તો બધું થાય. આ તો છતે ધણીએ રાંડી બેઠા.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૪૨૩]

Anything Can Be Accomplished If One Tries

Pramukh Swami Maharaj arrived in Sarangpur on July 14. In the afternoon, Swamishri spoke on Vachanamrut Gadhada I-20:

“One’s form is brahma means Satpurush [is one’s form]. The talk here is about seeing that form. Otherwise, there is only darkness in one’s own form. Even if one’s form is dirty, everything is washed away with clean water. Similarly, as one sees the Satpurush, one becomes enlightened. Even if one sees bones and flesh, that [Satpurush] is what one needs to see. Everything is in him. If one has imbibed satsang, meaning that if one has recognized the Satpurush, then seeing his own form is in his own hands. One should desire to see their form - so one should follow his commands. If one does nothing believing that they cannot do anything themselves, then he certainly cannot do anything. In Shrijipura, the land grew wild plants. However, it was ploughed and improved, so now there is good crop growing. We should not look at ourselves but look at who we have attained. They decided to go to the moon so they achieved that goal. Therefore, if one tries, then it can be achieved.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/423]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase