ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧

કથાવાર્તા

મહાત્મ્યે સહિત નિશ્ચયવાળાથી શું ન થાય? જે ભગવાન કે સંત બતાવે તે થાય એવી આ વાતું છે. બાદશાહ્યું પડતી મૂકીને સાંભળ્યા જેવી છે. પારસમણિ ને ચિંતામણિની ખાણો પડતી મૂકીને સાંભળ્યા જેવી છે. બાયડી-છોકરાં રઝળાવીને સાંભળ્યા જેવી છે. માગી ખાઈને, વાયુ ભરખીને સાંભળ્યા જેવી છે! આ ‘વચનામૃત’ પ્રમાણે વર્તતા હોય તેને મહારાજ પોતાના ધામમાં બળાત્કારે લઈ જાય. માટે આપણે એ મારગે ચાલવું. (૩૬)

પ્રકરણ/વાત: ૧૫/૧૪૧

Vat Selection


Type: Keywords Exact phrase