ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨

સંત-સમાગમ

ને ભેખમાં ખાઈ ખાઈને સૂવે છે તે સાધુમાં ખોટ છે. રોટલા ખાવા મળ્યા ને સત્સંગ ન થાય તે ગૃહસ્થમાં ખોટ છે. ધ્યાન ન થાય તો વચનામૃત વાંચવાં તેમાંથી જ્ઞાન થાશે ને ન થાય તો અમે સાધુ ટળિયે. છાવણીમાં કેટલો સમાસ થયો, કેટલાને ઉપાસના સમજાણી ને કેટલાક નોખી રસોયું કરતા તે પણ આળસી ગયા. (૪૩)

પ્રકરણ/વાત: ૧૨/૧૨૦

Vat Selection


Type: Keywords Exact phrase