કીર્તન મુક્તાવલી

વિવિધ ધૂન

સ્વામિનારાયણ સ્વામિનારાયણ

સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ,

હરિકૃષ્ણ વિના દુઃખ કોણ હરે, ઘનશ્યામ વિના સુખ કોણ કરે;

જેના મુખમાં સ્વામીનું નામ નથી, તેનો અક્ષરધામમાં વાસ નથી;

અહંતા મમતા અભિમાન તજો, ભવતારણ ભક્તિકુમાર ભજો;

 

ભજ મન સ્વામિનારાયણ

સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ

 ભજ મન સ્વામિનારાયણ

અક્ષરધામથી આવ્યા સહજાનંદ, ભક્તોના પૂરણકામ... ભજ

મૂળ અક્ષરને સાથે જ લાવ્યા, ગુણાતીતાનંદ નામ... ભજ

અક્ષર મુક્તોને સાથે જ લાવ્યા, ઐશ્વર્ય લાવ્યા તમામ... ભજ

 

લગની લાગી મને સ્વામિનારાયણ નામની

લગની લાગી મને સ્વામિનારાયણ નામની,

સ્વામિનારાયણ નામની ને શ્રી ઘનશ્યામની...

સ્વામિનારાયણ નામની ને ગુણાતીત ધામની...

સ્વામિનારાયણ નામની ને ભગતજી મહારાજની...

સ્વામિનારાયણ નામની ને શાસ્ત્રીજી મહારાજની...

સ્વામિનારાયણ નામની ને યોગીજી મહારાજની...

સ્વામિનારાયણ નામની ને પ્રમુખસ્વામી મહારાજની...

સ્વામિનારાયણ નામની ને મહંતસ્વામી મહારાજની...

 

જય અક્ષરપતિ પુરુષોત્તમ

જય અક્ષરપતિ પુરુષોત્તમ, જય જય સ્વામી સહજાનંદ;

નારાયણ નટવર ઘનશ્યામ, સ્વામિનારાયણ ભગવાન... ૧

ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર;

એમ સમજીને લેશે નામ, તે તો જાશે અક્ષરધામ... ૨

સ્વામી સહજાનંદ મહારાજ, પ્રમુખસ્વામીમાં વિચર્યા અપાર;

પ્રમુખસ્વામીમાં વિચર્યા અપાર, મહંતસ્વામીમાં વિચરે આજ;

મહંતસ્વામીમાં વિચરે આજ, અનેક જીવોનાં કલ્યાણ કાજ... ૩

 

પ્રેમે પ્રેમથી બોલો

પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન;

સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન... પ્રેમે꠶ ૧

જીવને મોક્ષનો આધાર, સ્વામિનારાયણ ભગવાન... પ્રેમે꠶ ૨

અક્ષરધામમાં રહેનાર, સ્વામિનારાયણ ભગવાન... પ્રેમે꠶ ૩

પ્રમુખસ્વામીમાં વસનાર, સ્વામિનારાયણ ભગવાન... પ્રેમે꠶ ૪

મહંતસ્વામીમાં વસનાર, સ્વામિનારાયણ ભગવાન... પ્રેમે꠶ ૫

 

બોલો રે સ્વામિનારાયણ બોલો

બોલો રે સ્વામિનારાયણ બોલો,

એક વાર મુખથી સ્વામિનારાયણ બોલો,

 સ્વામિનારાયણ સ્વામિનારાયણ... બોલો꠶ ૧

ઊંઘતાં ને જાગતાં સ્વામિનારાયણ,

ઊઠતાં ને બેસતાં સ્વામિનારાયણ,

 સ્વામિનારાયણ સ્વામિનારાયણ... બોલો꠶ ૨

ના’તાં ને ધોતાં સ્વામિનારાયણ,

ખાતાં ને પીતાં સ્વામિનારાયણ,

 સ્વામિનારાયણ સ્વામિનારાયણ... બોલો꠶ ૩

હાલતાં ને ચાલતાં સ્વામિનારાયણ,

હરતાં ને ફરતાં સ્વામિનારાયણ,

સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ,

 સ્વામિનારાયણ સ્વામિનારાયણ... બોલો꠶ ૪

 

હરિ હરિ બોલ ગોવિંદ બોલ

હરિ હરિ બોલ ગોવિંદ બોલ, મુકુન્દ માધવ ગોવિંદ બોલ;

હરિકૃષ્ણ બોલ નીલકંઠ બોલ, મુકુન્દ માધવ ગોવિંદ બોલ;

ઘનશ્યામ બોલ સહજાનંદ બોલ, મુકુન્દ માધવ ગોવિંદ બોલ;

 સ્વામિનારાયણ નારાયણ બોલ.

લક્ષ્મીનારાયણ બોલ નરનારાયણ બોલ,

રાધેશ્યામ બોલ સીતારામ બોલ,

શ્રીમન્નારાયણ બોલ સત્યનારાયણ બોલ,

 સ્વામિનારાયણ નારાયણ બોલ.

 

સ્વામિનારાયણ બોલજો

સ્વામિનારાયણ બોલજો અંતર પડદા ખોલજો;

 સ્વામિનારાયણ બોલજો (૨)

શાસ્ત્રો પણ નિરૂપણ કરતા, જ્ઞાનીજનોને અંતર ધરતા;

 બ્રહ્મ અને પરબ્રહ્મ સમરતા... સ્વામિ꠶ ૧

બ્રહ્મ અનાદિ અક્ષર કહીએ, પરબ્રહ્મ તે પુરુષોત્તમ લઈએ;

 ધ્યાન નિરંતર તેનું ધરીએ... સ્વામિ꠶ ૨

અક્ષર તે શ્રીહરિનું ધામ, પુરુષોત્તમ પરમ વિરામ;

 સર્વાતીત ને પરમ ઉદામ... સ્વામિ꠶ ૩

પરબ્રહ્મ પુરુષોત્તમ ધામ, અક્ષરધામ તણા એ સ્વામી;

 સર્વેશ્વર ને અંતરયામી... સ્વામિ꠶ ૪

ધામ અને ધામી તે આવ્યા, સ્વામિનારાયણ જગતમાં કા’વ્યા;

 નરતન ધારી જનમન ભાવ્યા... સ્વામિ꠶ ૫

સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી;

 અક્ષરધામ તણા એ ધામી... સ્વામિ꠶ ૬

સર્વોપરી ઉપાસના કાજ, કૃપા અવતાર ધરી મહારાજ;

 યજ્ઞપુરુષમાં વિચરે આજ... સ્વામિ꠶ ૭

 

સ્વામિનારાયણ નામ મારા વહાલા

સ્વામિનારાયણ નામ મારા વહાલા,

 સ્વામિનારાયણ નારાયણ... ૧

નીલકંઠ નામ ધરનાર મારા વહાલા,

 સ્વામિનારાયણ નારાયણ... ૨

ધર્મભક્તિના લાલ મારા વહાલા,

 સ્વામિનારાયણ નારાયણ... ૩

સહજાનંદ સમરથ મારા વહાલા,

 સ્વામિનારાયણ નારાયણ... ૪

 

સ્વામી અને નારાયણ

સ્વામી અને નારાયણ (૨),

સ્વામી તે ગુણાતીત સ્વામી (૨),

નારાયણ સહજાનંદ સ્વામી (૨),

સ્વામી અને નારાયણ (૨)... ૧

અક્ષર અને પુરુષોત્તમ (૨),

અક્ષર તે ગુણાતીત સ્વામી (૨),

પુરુષોત્તમ સહજાનંદ સ્વામી (૨),

અક્ષર અને પુરુષોત્તમ (૨)... ૨

આત્મા ને પરમાત્મા (૨),

આત્મા ગુણાતીત સ્વામી (૨),

પરમાત્મા સહજાનંદ સ્વામી (૨),

આત્મા ને પરમાત્મા (૨)... ૩

બ્રહ્મ અને પરબ્રહ્મ (૨),

બ્રહ્મ તે ગુણાતીત સ્વામી (૨),

પરબ્રહ્મ સહજાનંદ સ્વામી (૨),

બ્રહ્મ અને પરબ્રહ્મ (૨)... ૪

Various Dhūn

Swāminārāyaṇ Swāminārāyaṇ

Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ;

Harikṛuṣhṇa vinā dukh koṇ hare, Ghanshyām vinā sukh koṇ kare;

Jenā mukhmā Swāmīnu nām nathī, teno Akṣhardhāmmā vās nathī;

Ahantā mamatā abhimān tajo, bhavtāraṇ Bhaktikumār bhajo;

 

Bhaj man Swāminārāyaṇ

Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ nām

 Bhaj man Swāminārāyaṇ

Akṣhardhāmthī āvyā Sahajānand, bhaktonā pūraṇkām... Bhaj

Mūḷ Akṣharne sāthe ja lāvyā, Guṇātītānand nām... Bhaj

Akṣhar-muktone sāthe j lāvyā, aishvarya lāvyā tamām... Bhaj

 

Lagnī lāgī mane Swāminārāyaṇ nāmnī

Lagnī lāgī mane Swāminārāyaṇ nāmnī,

Swāminārāyaṇ nāmnī ne Shrī Ghanshyāmnī...

Swāminārāyaṇ nāmnī ne Guṇātīt Dhāmnī...

Swāminārāyaṇ nāmnī ne Bhagatjī Mahārājnī...

Swāminārāyaṇ nāmnī ne Shāstrījī Mahārājnī...

Swāminārāyaṇ nāmnī ne Yogījī Mahārājnī...

Swāminārāyaṇ nāmnī ne Pramukh Swāmī Mahārājnī...

Swāminārāyaṇ nāmnī ne Mahant Swāmī Mahārājnī...

 

Jay Akṣharpati Puruṣhottam

Jay Akṣharpati Puruṣhottam, jay jay Swāmī Sahajānand;

Nārāyaṇ Naṭvar Ghanshyām, Swāminārāyaṇ Bhagwān... 1

Guṇātītānand Swāmī Mūḷ Akṣhar, Sahajānand ek Parmeshvar;

Em samajīne leshe nām, te to jāshe Akṣhardhām... 2

Swāmī Sahajānand Mahārāj, Mahant Swāmīmā vichare āj;

Mahant Swāmīmā vichare āj, anek jīvonā kalyāṇ kāja... 3

 

Preme premthī bolo

Preme premthī bolo, Swāminārāyaṇ Bhagwān;

Swāminārāyaṇ Bhagwān, Swāminārāyaṇ Bhagwān... Preme° 1

Jīvne mokṣhno ādhār, Swāminārāyaṇ Bhagwān... Preme° 2

Akṣhardhāmmā rahenār, Swāminārāyaṇ Bhagwān... Preme° 3

Pramukh Swāmīmā vasanār, Swāminārāyaṇ Bhagwān... Preme° 4

Mahant Swāmīmā vasanār, Swāminārāyaṇ Bhagwān... Preme° 5

 

Bolo re Swāminārāyaṇ bolo

Bolo re Swāminārāyaṇ bolo,

Ek vār mukhthī Swāminārāyaṇ bolo,

 Swāminārāyaṇ Swāminārāyaṇ... Bolo 1

Ūnghatā ne jāgtā Swāminārāyaṇ,

Ūṭhatā ne besatā Swāminārāyaṇ,

 Swāminārāyaṇ Swāminārāyaṇ... Bolo 2

Nā’tā ne dhotā Swāminārāyaṇ,

Khātā ne pītā Swāminārāyaṇ,

 Swāminārāyaṇ Swāminārāyaṇ... Bolo 3

Hālatā ne chālatā Swāminārāyaṇ,

Hartā ne fartā Swāminārāyaṇ,

Sarve kriyāmā Swāminārāyaṇ,

 Swāminārāyaṇ Swāminārāyaṇ... Bolo 4

 

Hari Hari bol Govind bol

Hari Hari bol Govind bol, Mukund Mādhav Govind bol;

Harikṛuṣhṇa bol Nīlkanṭh bol, Mukunda Mādhav Govind bol;

Ghanshyām bol Sahajānand bol, Mukund Mādhav Govind bol;

 Swāminārāyaṇ Nārāyaṇ bol.

Lakṣhmīnārāyaṇ bol Narnārāyaṇ bol,

Rādheshyām bol Sītārām bol,

Shrīmannārāyaṇ bol Satyanārāyaṇ bol,

 Swāminārāyaṇ Nārāyaṇ bol.

 

Swāminārāyaṇ boljo antar

Swāminārāyaṇ boljo antar paḍadā kholajo;

 Swāminārāyaṇ boljo (2)

Shāstro paṇ nirūpaṇ kartā, Gnānījanone antar dhartā;

 Brahma ane Parabrahma samartā... Swāmi° 1

Brahma Anādi Akṣhar kahīe, Parabrahma te Puruṣhottam laīe;

 Dhyān nirantar tenu dharīe... Swāmi° 2

Akṣhar te Shrī Harinu dhām, Puruṣhottam param virām;

 Sarvātīt ne param udām... Swāmi° 3

Parabrahma Puruṣhottam dhām, Akṣhardhām taṇā e Swāmī;

 Sarveshvar ne antaryāmī... Swāmi° 4

Dhām ane Dhāmī te āvyā, Swāminārāyaṇ jagatmā kā’vyā;

 Nartan dhārī janman bhāvyā... Swāmi° 5

Swāmī te Guṇātīt Swāmī, Nārāyaṇ Sahajānand Swāmī;

 Akṣhardhām taṇā e Dhāmī... Swāmi° 6

Sarvoparī upāsanā kāj, kṛupā avatār dharī Mahārāj;

 Yagnapuruṣhmā vichare āj... Swāmi° 7

 

Swāminārāyaṇ nām mārā vahālā

Swāminārāyaṇ nām mārā vahālā,

 Swāminārāyaṇ Nārāyaṇ... 1

Nīlkanṭh nām dharnār mārā vahālā,

 Swāminārāyaṇ Nārāyaṇ... 2

Dharm-Bhaktinā lāl mārā vahālā,

 Swāminārāyaṇ Nārāyaṇ... 3

Sarvoparī Sahajānand mārā vahālā,

 Swāminārāyaṇ Nārāyaṇ... 4

 

Swāmī ane Nārāyaṇ

Swāmī ane Nārāyaṇ (2),

Swāmī te Guṇātīt Swāmī (2),

Nārāyaṇ Sahajānand Swāmī (2),

Swāmī ane Nārāyaṇ (2)... 1

Akṣhar ane Puruṣhottam (2),

Akṣhar te Guṇātīt Swāmī (2),

Puruṣhottam Sahajānand Swāmī (2),

Akṣhar ane Puruṣhottam (2)... 2

Ātmā ne Parmātmā (2),

Ātmā Guṇātīt Swāmī (2),

Parmātmā Sahajānand Swāmī (2),

Ātmā ne Parmātmā (2)... 3

Brahma ane Parabrahma (2),

Brahma te Guṇātīt Swāmī (2),

Parabrahma Sahajānand Swāmī (2),

Brahma ane Parabrahma (2)... 4

Dhūn Selection

સ્વામિનારાયણ સ્વામિનારાયણ

ભજ મન સ્વામિનારાયણ

લગની લાગી મને

જય અક્ષરપતિ પુરુષોત્તમ

પ્રેમે પ્રેમથી બોલો

બોલો રે સ્વામિનારાયણ

હરિ હરિ બોલ

સ્વામિનારાયણ બોલજો

સ્વામિનારાયણ નામ મારા

સ્વામી અને નારાયણ

Swāminārāyaṇ Swāminārāyaṇ

Bhaj man Swāminārāyaṇ

Lagnī lāgī mane

Jay Akṣharpati

Preme premthī bolo

Bolo re Swāminārāyaṇ

Hari Hari bol Govind

Swāminārāyaṇ boljo

Swāminārāyaṇ nām

Swāmī ane Nārāyaṇ

loading