॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શમિક ઋષિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

શમિક ઋષિના આશ્રમમાં પરીક્ષિત રાજા ગયા હતા અને આવકાર ન મળતાં તેમના ગળામાં મૃત સર્પ નાખેલો. તેમના પુત્રે પરીક્ષિતનું સાત દિવસમાં મૃત્યુ થાવ એવો શ્રાપ આપેલો. શ્રીજી મહારાજે આ ઋષિના નામ આપ્યા વગર વચનામૃત ગઢડા મધ્ય ૬૧માં ઉલ્લેખ કર્યો છે.

Shamik Rishi

People in Shastras

King Parikshit had gone to Shamik Rishi’s āshram. Not being welcomed while the rishi was in meditation, he threw a dead snake around his neck. Therefore, this rishi’s son cursed Parikshit with death in seven days.

Shriji Maharaj mentions this rishi without a name in Vachanamrut Gadhada II-61.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-61

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase