॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
સ્વાયંભુવ મનુ
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
બ્રહ્માજીએ સૃષ્ટિના પ્રારંભે પોતાના જમણા અંગમાંથી મનુ અને ડાબા અંગમાંથી શતરૂપા પ્રગટ કર્યાં અને તેમને સૃષ્ટિના સર્જન માટે આદેશ આપ્યો. મનુને બે પુત્રો થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, તથા ત્રણ પુત્રી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ થઈ. મનુએ ‘માનવધર્મશાસ્ત્ર’નો ઉપદેશ આપ્યો, જે મનુસ્મૃતિ કહેવાય છે. પોતાનો મન્વંતર કાળ પૂર્ણ થતાં પુત્રોને રાજ્ય સોંપી સ્વાયંભુવ મનુ અને ભવગતી શતરૂપા વનમાં ભગવાનની ભક્તિ કરવા ચાલ્યાં ગયાં.
Swāyambhuv Manu
People in Shastras
During the period of creation, Brahmāji created Manu from his right limb and Shatrupā from hist left limb. He told them to populate the earth. They had two sons, Priyavrat and Uttānpād, and three daughters, Ākruti, Devhuti, and Prasruti. Manu gave the teaching of the ‘Mānavdharma-Shāshtra’ which is known as Manu-Smruti. After his reign as Manu ended, he handed over the duties to his sons and left with Shatrupā to the forest to worship God.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.