॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વૃત્રાસુર
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
ઇન્દ્રે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને મારી નાંખ્યો હતો. આથી ત્વષ્ટાએ વૃત્રાસુર નામનો અસુર ઉત્પન્ન કર્યો હતો. તેણે ઇન્દ્રને મારી નાંખવાનો આદેશ આપ્યો. વૃત્રાસુરે ઇન્દ્રને ઘણી વાર હરાવ્યો ને એક વાર ઇન્દ્રને ગળી ગયો હતો. પછી બગાસું આવતા બહાર નીકળ્યો. પછી ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને દધીચિ ઋષિના અસ્થિમાંથી વજ્ર નામનું અસ્ત્ર બનાવવા કહ્યું અને તેનાથી વૃત્રાસુર મૃત્યુ પામ્યો. વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતો.
Vrutrāsur
People in Shastras
Indra killed Vishwarup, who was the son of Tvashtā. Tvashtā conjured a demon named Vrutrāsur for revenge and ordered Vrutrāsur to kill Indra. Vrutrāsur defeated Indra many time. Once, he swallowed Indra. When Vrutrāsur yawned, Indra emerged out of his mouth. Then, Vishnu advised Indra to make a weapon of lightning from the bones of Dadhichi Rishi. Indra killed Vrutrāsur with this weapon. Vrutrāsur was King Chitraketu in his previous birth.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.