॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Amdavad-2: Performing Puja after Washing and Bathing
Nirupan
Gunātitānand Swāmi said, “Mahārāj says that one should offer worship after bathing and washing, but not when one is unclean.† But we do not understand this.” On this, he had Vachanamrut Amdāvād 2 read and said, “Do as it says; and in all the Vachanāmruts, Mahārāj has talked of the Sādhu, Purushottam and ātmā-realization. Just as a thread follows the needle, similarly, he has described the essence. Understand in this way.”
† ‘Offer worship after bathing and washing’ means that one should offer devotion to God, free from the dirt of material desires.
ગુણાતીતાનંદ સ્વામી કહે, “મહારાજ કહે, ‘નાઈ-ધોઈને પૂજા કરવી પણ મળમૂત્ર ભર્યા ન કરવી,’† પણ આપણને એમ સમજાતું નથી.” તે ઉપર અમદાવાદનું બીજું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “તે પ્રમાણે કરવું ને બધા વચનામૃતમાં કહેતા તો ગયા છે જે, સાધુ, પુરુષોત્તમ ને આત્મનિષ્ઠા જેમ સોય વાંસે દોરો સોંસરો ચાલ્યો આવે તેમ રહસ્ય કહેતા આવ્યા છે તે પ્રમાણે સમજવું.”
†‘નાઈ-ધોઈને પૂજા કરવી’ એટલે, દેહભાવ ટાળીને, જગતના સુખની વાસના ટાળીને, પોતાનો આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવી.