ડાબા પડખે
લક્ષ્મીજી
સમુદાય
ભાઈ
પોતાના પુત્ર તરીકે સ્વીકારેલ બીજાનો પુત્ર
હિતકારી ઉપદેશની
સસલા
બકરાં
ધન
સ્ત્રી
જમીન
શાસ્ત્ર કે લોક વિરુદ્ધ
પર્વત ઉપરથી પડીને
યજ્ઞમાં વધેલી
પોતાથી જ
પાંદડું
વટલાવવાપણું
ઢોંગીનો ધર્મ
ઉપજાવી કાઢેલ ધર્મ
ત્યાગ કરવો
મનાઈ
વ્યભિચારની કમાણી, વેશ્યાઓની દલાલી
નિષ્ઠુર, દુષ્ટ
એ છ પ્રકારના નીચ પુરુષો
જઈએ
ખાલી
ખરાબ લાગે તેવું
ઊભી રેખાવાળું
ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈને
ચાંદલો
આડી ત્રણ રેખાવાળું તિલક
વિષ્ણુ
વિષ્ણુ
શંકર
આપત્તિમાં પાળવાનો ધર્મ
સૂર્ય
પૂજા
સંસ્કૃત ભાષા
ભગવાનને અર્પણ, થાળ
પ્રેમથી, શ્રદ્ધાથી
દેખભાળ, સંભાળ
વસ્ત્ર વડે
પ્રતિજ્ઞા, નિયમ
ઉત્સાહથી
પ્રમાણે
તેમાં પ્રતીતિ ન રાખવી
પ્રભુની પૂજા કરીને
ગૃહસ્થ બ્રાહ્મણના કર્મને સમજાવતો પ્રાચીન ગ્રંથ
મહાભારતમાં રહેલ
ભૂલનું પ્રાયશ્ચિત
ઉપનિષદોનો સિદ્ધાંત સમજાવવા વ્યાસ ભગવાને બનાવેલો બ્રહ્મસૂત્ર ગ્રંથ
અગ્નિ સમાન દુઃખરૂપ
સારી તથા સાચી રીતે
પોતાને તથા બીજાને જાણનારો
પરબ્રહ્મનું (ઈશ્વર તત્ત્વ અહીં ન સમજવું)
અતિ માનિતા
શોભે
અનેક ગુણ યુક્ત
બ્રહ્મને જાણનારા
હેતથી
જપ કરવો
પ્રાયશ્ચિતનો નિર્ણય
ઉંમર
ધ્યાનમાં રાખી
યોગ્ય
વૃષણ ઉચ્છેદન કરતા
નક્કી કર્યા
ફક્ત મોઢાની બોલીની
વિશ્વાસ
આજીવિકા
વ્રત સમાપ્તિની પૂજાવિધિ-ઊજવણું કરવું
ઋણ, દેવું
મંદિર
આવાસ સ્થાન
પોતાનું
પાંચ સારા માણસોમાં
હોમ-હવન વગેરે
પર્વ, તહેવાર
ગુપ્તચર
સભાનો સભ્ય, મંત્રી
નક્કી કરવું
ઠઠ્ઠા, મશ્કરી કરીને
સ્વતંત્રપણે
યુવાન અવસ્થાવાળી
નજીકના
પોતાના શરીરને ટકાવવા માટેની જરૂરિયાત કરતા
પાપ કરનારી
સમજુ સ્ત્રીએ
યુવાન
રંગોત્સવની ક્રીડા, મજા
ઋતુધર્મ - રજસ્વલાપણું
ઓળખવી
સમયે, કોઈ વારે
સ્પર્શવું
પરાણે
ચોળવું, માલિશ
સ્ત્રૈણ પુરુષ
ચામડાના સ્પર્શવાળું પાણી
જમતાં પહેલા વિશ્વદેવોને નૈવેદ્ય આપવાનો વિધિ
ગમશો
જોડ વિના
ખાટલે
સંદેશો કે ખબર પહોંચાડવાનું કામ
જાસૂસી કાર્ય, ગુપ્તચરનું કામ
એ પ્રમાણે