Meaning: Gujarati English
નાનાદેશનિવાસિશિષ્યજનતામુદ્દિશ્ય યાઽઽવિષ્કૃતા
સાક્ષાદક્ષરવાસિના નૃવપુષા નારાયણેન સ્વયમ્ ।
સા ત્વં સઙ્‍ગ્રથિતાસિ પાવનિ શતાનન્દર્ષિણા ગ્રન્થતઃ
શિક્ષાપત્રિ ભવાપહન્ત્રિ ભવતીમમ્બાન્વહં ચિન્તયે ॥
नानादेशनिवासिशिष्यजनतामुद्दिश्य याऽऽविष्कृता
साक्षादक्षरवासिना नृवपुषा नारायणेन स्वयम् ।
सा त्वं सङ्‍ग्रथितासि पावनि शतानन्दर्षिणा ग्रन्थतः
शिक्षापत्रि भवापहन्त्रि भवतीमम्बान्वहं चिन्तये ॥
Nānā-desh-nivāsi-shiṣhya-janatā-muddishya yāviṣhkṛutā
Sākṣhād-akṣhar-vāsinā nṛuvapuṣhā Nārāyaṇen swayam |
Sā tvan sangrathitāsi pāvani Shatānandarṣhiṇā granthatah
Shikṣhāpatri bhavāpahantri bhavatī-mambānvahan chintaye ||
130
જે આ શિક્ષાપત્રી નાના પ્રકારના દેશમાં રહેલા શિષ્યસમૂહોને ઉદ્દેશીને સાક્ષાત્ અક્ષરધામનિવાસી દેહધારી મનુષ્ય મૂર્તિ શ્રીસ્વામિનારાયણ ભગવાને પોતે પ્રકટ કરેલી છે તે હે પાવનિ ! શતાનંદમુનિએ ગ્રન્થમાં ગ્રથિત કરેલી છે, સંસારની નિવૃત્તિ કરાનારી હે શિક્ષાપત્રી માતા ! તમારું હું પ્રતિદિન ચિંતવન કરું છું. (શિક્ષાપત્રી: 4)

Shlok Selection

Shloks Index