Meaning: Gujarati English
સંસારસાગરગતાન્સ્વયમુદ્દિધીર્ષુઃ 
શ્રેયસ્તદેકમખિલેષ્યભિકાઙક્ષમાણઃ ।
આદેશમાલિખિતુમાદતપત્રલેખો
નારાયણઃ સ્ફુરતુ મે હૃદિ વર્ણિવેષઃ ॥
संसारसागरगतान्स्वयमुद्दिधीर्षुः 
श्रेयस्तदेकमखिलेष्यभिकाङक्षमाणः ।
आदेशमालिखितुमादतपत्रलेखो
नारायणः स्फुरतु मे हृदि वर्णिवेषः ॥
Sansār-sāgar-gatānswayamuddidhīrṣhuhu 
Shreyasta-dekamakhileṣhya-bhikānkṣhamāṇah |
Ādesh-mālikhitu-mādatapatralekho
Nārāyaṇah sfuratu me hṛudi varṇiveṣhah ||
134
સંસારસાગરમાં પડેલાં પ્રાણીઓનો ઉદ્ધાર કરીને તેમનું આત્યંતિક શ્રેય કરવાની ઇચ્છાથી ઉપદેશ લખવા માટે જેમણે પત્રલેખનો સ્વીકાર કર્યો છે, એવા વર્ણિવેષ શ્રીનારાયણમુનિ મારા હૃદયમાં સર્વકાળ પ્રકાશમાન રહો. (શિક્ષાપત્રી: 8)

Shlok Selection

Shloks Index