Meaning: Gujarati English
સ્વામિનારાયણસ્યૈતત્સ્વરૂપમપરં હરેઃ ।
શિક્ષાપત્ર્યાત્મના ભૂમૌ ચકાસ્ત્યખિલમઙ્‍ગલમ્ ॥
स्वामिनारायणस्यैतत्स्वरूपमपरं हरेः ।
शिक्षापत्र्यात्मना भूमौ चकास्त्यखिलमङ्‍गलम् ॥
Swāminārāyaṇ-syaitat-swarup-maparam Harehe |
Shikṣhāpatryātmanā bhūmau chakāstya-khilamangalam ||
136
શ્રીસ્વામિનારાયણ ભગવાન શ્રીહરિનું, સર્વ કોઈનું મંગળ કરનારું આ બીજું સ્વરૂપ શિક્ષાપત્રીરૂપે પૃથ્વી ઉપર પ્રકાશે છે એટલે વર્તે છે. (શિક્ષાપત્રી: 10)

Shlok Selection

Shloks Index