Meaning: Gujarati English
ભવસંભવભીતિભેદનં સુખસંપત્કરુણાનિકેતનમ્ ।
વ્રતદાન તપઃ ક્રિયા ફલં સહજાનંદ ગુરું ભજે સદા ॥
भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनम् ।
व्रतदान तपः क्रिया फलं सहजानंद गुरुं भजे सदा ॥
Bhava-sambhava-bhīti-bhedanam sukha-sampat-karuṇāniketanam |
Vrata-dān tapah kriyā falam Sahajānanda gurum bhaje sadā ||
18
સંસારમાં જન્મ-મૃત્યુની બીકને ટાળનાર, સુખ-સંપત્તિ અને કરૂણાના મૂળ સ્થાન, વ્રત દાન, તપાદિ ક્રિયાના ફળસ્વરૂપ સહજાનંદ ગુરુને હું ભજું છું.

Shlok Selection

Shloks Index