Meaning: Gujarati English
પ્રણમ્ય રાધાકૃષ્ણસ્ય લેખ્યાર્ચાં તત આદરાત્ ।
શક્ત્યા જપિત્વા તન્મન્ત્રં કર્તવ્યં વ્યાવહારિકમ્ ॥
प्रणम्य राधाकृष्णस्य लेख्यार्चां तत आदरात् ।
शक्त्या जपित्वा तन्मन्त्रं कर्तव्यं व्यावहारिकम् ॥
Praṇamya rādhā-kṛuṣhṇasya lekhyārchām tat ādarāt |
Shaktyā japitvā tanmantram kartavyam vyāvahārikam ||
192
અને તે પછી શ્રીરાધાકૃષ્‍ણની જે ચિત્રપ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્‍કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્‍ણનો જે અષ્‍ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્‍યાવહારિક કામકાજ કરવું. (શિક્ષાપત્રી: 54)

Shlok Selection

Shloks Index