Meaning: Gujarati English
સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠઃ કાર્યઃ સ્વશક્તિતઃ ।
તથાઽનધીતગીર્વાણૈઃ કાર્યં તન્નામકીર્તનમ્ ॥
स्तोत्रादेरथ कृष्णस्य पाठः कार्यः स्वशक्तितः ।
तथाऽनधीतगीर्वाणैः कार्यं तन्नामकीर्तनम् ॥
Stotrāderath kṛuṣhṇasya pāṭhah kāryah swashaktitah |
Tathā'nadhītagīrvāṇaihai kāryam tannāmakīrtanam ||
195
અને તે પછી શ્રીકૃષ્‍ણ ભગવાનનાં જે સ્‍તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્‍કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનનું નામકીર્તન કરવું. (શિક્ષાપત્રી: 57)

Shlok Selection

Shloks Index