Meaning: Gujarati English
પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ ।
સમ્બન્ધાત્તત્ક્રિયાઃ સર્વા ભવન્ત્યેવ હિ નિર્ગુણાઃ ॥
प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरेर्यतः ।
सम्बन्धात्तत्क्रियाः सर्वा भवन्त्येव हि निर्गुणाः ॥
Proktāste nirguṇā bhaktā nirguṇasya hareryatah |
Sambandhāt-tatkriyāhā sarvā bhavantyev hi nirguṇāhā ||
197
અને નિર્ગુણ કહેતા માયાના જે સત્ત્‍વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્‍મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્‍મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. (શિક્ષાપત્રી: 59)

Shlok Selection

Shloks Index