Meaning: Gujarati English
ભક્તૈરેતૈસ્તુ કૃષ્ણાયાનર્પિતં વાર્યપિ ક્વચિત્ ।
ન પેયં નૈવ ભક્ષ્યં ચ પત્રકન્દફલાદ્યપિ ॥
भक्तैरेतैस्तु कृष्णायानर्पितं वार्यपि क्वचित् ।
न पेयं नैव भक्ष्यं च पत्रकन्दफलाद्यपि ॥
Bhaktairetaistu kṛuṣhṇāyānarpitan vāryapi kvachit |
Na peyam naiv bhakṣhyam cha patra-kanda-falādyapi ||
198
અને એ જે આત્‍મનિવેદી ભક્ત તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર, કંદ, ફાળાદીક જે વસ્‍તુ તે પણ શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. (શિક્ષાપત્રી: 60)

Shlok Selection

Shloks Index