Meaning: Gujarati English
દશમઃ પઞ્‍ચમઃ સ્કન્ધો યાજ્ઞવલ્ક્યસ્ય ચ સ્મૃતિઃ ।
ભક્તિશાસ્ત્રં યોગશાસ્ત્રં ધર્મશાસ્ત્રં ક્રમેણ મે ॥
दशमः पञ्चमः स्कन्धो याज्ञवल्क्यस्य च स्मृतिः ।
भक्तिशास्त्रं योगशास्त्रं धर्मशास्त्रं क्रमेण मे ॥
Dashamah panchamah skandho yāgnavalkyasya cha smṛutihi |
Bhaktishāstram yogashāstram dharmashāstram krameṇ me ||
237
અને દશમસ્‍કંધ તથા પંચમસ્‍કંધ તથા યાજ્ઞવલ્‍ક્યની સ્‍મૃતિ, એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે કહેતાં દશમસ્‍કંધ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્‍કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્‍ક્યની સ્‍મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. (શિક્ષાપત્રી: 99)

Shlok Selection

Shloks Index