Meaning: Gujarati English
ભાદ્રશુક્લચતુર્થ્યાં ચ કાર્યં વિઘ્નેશપૂજનમ્ ।
ઇષકૃષ્ણચતુર્દશ્યાં કાર્યાઽર્ચા ચ હનૂમતઃ ॥
भाद्रशुक्लचतुर्थ्यां च कार्यं विघ्नेशपूजनम् ।
इषकृष्णचतुर्दश्यां कार्याऽर्चा च हनूमतः ॥
Bhādra-shukla-chaturthyām cha kāryam vighnesh-pūjanam |
Iṣhakṛuṣhṇa-chaturdashyām kāryārchā cha hanūmatah ||
265
અને ભાદરવા સુદિ ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદિ ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. (શિક્ષાપત્રી: 127)

Shlok Selection

Shloks Index