Meaning: Gujarati English
અથૈતયોસ્તુ ભાર્યાભ્યામાજ્ઞયા પત્યુરાત્મનઃ ।
કૃષ્ણમન્ત્રોપદેશશ્ચ કર્તવ્યઃ સ્ત્રીભ્ય એવ હિ ॥
अथैतयोस्तु भार्याभ्यामाज्ञया पत्युरात्मनः ।
कृष्णमन्त्रोपदेशश्च कर्तव्यः स्त्रीभ्य एव हि ॥
Athaitayostu bhāryābhyāmāgnayā patyurātmanah |
Kṛuṣhṇa-mantro-padeshashcha kartavyah strībhya ev hi ||
271
અને હવે એ અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્‍નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્‍ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો. (શિક્ષાપત્રી: 133)

Shlok Selection

Shloks Index