Meaning: Gujarati English
પ્રસઙ્‍ગો વ્યવહારેણ યસ્યાઃ કેનાપિ ભૂપતેઃ ।
ભવેત્તસ્યાઃ સ્ત્રિયાઃ કાર્યઃ પ્રસઙ્‍ગો નૈવ સર્વથા ॥
प्रसङ्गो व्यवहारेण यस्याः केनापि भूपतेः ।
भवेत्तस्याः स्त्रियाः कार्यः प्रसङ्गो नैव सर्वथा ॥
Prasango vyavahāreṇ yasyāhā kenāpi bhūpatehe |
Bhavettasyāhā striyāhā kāryah prasango naiv sarvathā ||
275
અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્‍યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરવો. (શિક્ષાપત્રી: 137)

Shlok Selection

Shloks Index