Meaning: Gujarati English
સ્વાચાર્યાન્ન ૠણં ગ્રાહ્યં શ્રીકૃષ્ણસ્ય ચ મન્દિરાત્ ।
તાભ્યાં સ્વવ્યવહારાર્થં પાત્રભૂષાંશુકાદિ ચ ॥
स्वाचार्यान्न ॠणं ग्राह्यं श्रीकृष्णस्य च मन्दिरात् ।
ताभ्यां स्वव्यवहारार्थं पात्रभूषांशुकादि च ॥
Svāchāryānna ṛuṇam grāhyam shrīkṛuṣhṇasya cha mandirāt |
Tābhyām swa-vyavahārārtham pātrabhūṣhāmshukādi cha ||
288
અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્‍ણ ભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્‍ણના મંદિર થકી પોતાના વ્‍યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્‍તુ તે માગી લાવવાં નહિ. (શિક્ષાપત્રી: 150)

Shlok Selection

Shloks Index