Meaning: Gujarati English
પ્રાણાપદ્યુપન્નાયાં સ્ત્રીણાં સ્વેષાં ચ વા ક્વચિત્ ।
તદા સ્પૃષ્ટ્વાપિ તદ્રક્ષા કાર્યા સમ્ભાષ્ય તાશ્ચ વા ॥
प्राणापद्युपन्नायां स्त्रीणां स्वेषां च वा क्वचित् ।
तदा स्पृष्ट्वापि तद्रक्षा कार्या सम्भाष्य ताश्च वा ॥
Prāṇāpadyupannāyām strīṇām sveṣhām cha vā kvachit |
Tadā spṛuṣhṭvāpi tadrakṣhā kāryā sambhāṣhya tāshcha vā ||
320
અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્‍કાળ આવી પડે ત્‍યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. (શિક્ષાપત્રી: 182)

Shlok Selection

Shloks Index