Meaning: Gujarati English
સાધવો યેઽથ તૈઃ સર્વૈર્નૈષ્ઠિકબ્રહ્મચારિવત્ ।
સ્ત્રીસ્ત્રૈણસઙ્‍ગાદિ વર્જ્યં જેતવ્યાશ્ચાન્તરારયઃ ॥
साधवो येऽथ तैः सर्वैर्नैष्ठिकब्रह्मचारिवत् ।
स्त्रीस्त्रैणसङ्गादि वर्ज्यं जेतव्याश्चान्तरारयः ॥
Sādhavo ye'tha taihai sarvair-naiṣhṭhik-brahmachārivat |
Strī-straiṇ-sangādi varjyam jetavyāshchāntarārayah ||
326
હવે સાધુના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ - અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન-ભાષણાદિક પ્રસંગનો ત્‍યાગ કરવો તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્‍યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા. (શિક્ષાપત્રી: 188)

Shlok Selection

Shloks Index