Meaning: Gujarati English
ભિક્ષાં સભાં વિના નૈવ ગન્તવ્યં ગૃહિણો ગૃહમ્ ।
વ્યર્થઃ કાલો ન નેતવ્યો ભક્તિં ભગવતો વિના ॥
भिक्षां सभां विना नैव गन्तव्यं गृहिणो गृहम् ।
व्यर्थः कालो न नेतव्यो भक्तिं भगवतो विना ॥
Bhikṣhām sabhām vinā naiv gantavyam gṛuhiṇo gṛuham |
Vyarthah kālo na netavyo bhaktim bhagavato vinā ||
331
અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્‍થના ઘર પ્રત્‍યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્‍યર્થ કાળ નિર્ગમવો નહિ, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. (શિક્ષાપત્રી: 193)

Shlok Selection

Shloks Index