Meaning: Gujarati English
લોકોત્તરૈર્ભક્તજનાંશ્ચરિત્રૈ, રાહ્‍લાદયન્તં ચ ભુવિ ભ્રમન્તમ્ ।
યજ્ઞાંશ્ચ તન્વાનમપારસત્ત્વં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥
लोकोत्तरैर्भक्तजनांश्चरित्रै, राह्‍लादयन्तं च भुवि भ्रमन्तम् ।
यज्ञांश्च तन्वानमपारसत्त्वं, श्री स्वामिनारायणमानमामि ॥
Lokottarair-bhaktajanān-shcharitrai, rāhlādayantam cha bhuvi bhramantam |
Yagnānshcha tanvānamapārasattvam, shrī svāminārāyaṇamānamāmi ||
88
પોતાનાં લોકોત્તર દિવ્ય ચરિત્રો વડે ભક્તજનોને આનંદ આપતા, પૃથ્વી ઉપર વિચરણ કરતા, અનેક યજ્ઞ કરતા અને અપાર પરાક્રમવાળા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમન કરું છું.

Shlok Selection

Shloks Index