કીર્તન મુક્તાવલી

કીર્તન અભ્યાસ

કીર્તન ભક્તિથી મન નિર્વિષયી બને છે. કીર્તનોથી ઘણું બળ મળે છે. કીર્તન ગાવાથી અને સાંભળવાથી આનંદ પણ થાય છે. પરંતુ કીર્તનોના અર્થ સમજીએ તો વધુ આનંદ આવે અને પ્રેરણા મળે છે. વળી ઘણાં કીર્તનો પાછળ ઇતિહાસ છૂપાયેલો છે. તે ઇતિહાસ જાણવાથી કીર્તનોના એક એક શબ્દનો મહિમા સમજાય છે અને રચનારની ઉત્તમ સમજણ જણાઈ આવે છે.

આ હેતુથી હવે અનિર્દેશમાં ચૂંટેલા કીર્તનોનો ઇતિહાસ મળી આવ્યો તે અહીં એકત્રિત કરવામાં આવ્યો છે. વિશેષ, ગુણાતીત ગુરુઓએ જે નિરૂપણ કર્યું હોય તેનું પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અમૂક કીર્તનો પાછળ કોઈ પ્રસંગ પણ છૂપાયેલો છે તે પ્રસંગો પણ અહીં સમાવેશ કર્યા છે. આષા છે કે આપને આ કીર્તન અભ્યાસનો લાભ લઈ કાંઈ ઉત્તમ પ્રેરણા મેળવો અને કીર્તનોના અનુરાગી થોઓ.

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

loading